Friday 8 August 2014

Find Roommate For Your Room with Android Application

શું તમે અમદાવાદ માં તમારી માટે રૂમ શોધી રહ્યા છો?
શું તમે college ની નજીક રેહ્ઠાણ  શોધી રહ્યા છો?
શું તમે તમારી college ના મિત્રો સાથે રેહવા માગો છો?
શું તમે તમારો રૂમ તમારી જ college ના વિદ્યાર્થી ની સાથે share કરવા માગો છો?
તો download કરો Roommate Finder Android Application તમારા smart  phone માં અને શોધી કાઢો રૂમ તમારીજ college ની નજીક ના જ વિસ્તાર માં અથવા તો room post કરો અને share કરો રૂમ તમારીજ college ના વિદ્યાર્થી મિત્રો સાથે
https://play.google.com/store/apps/details?id=com.arthinfosoft.roommatefinder&hl=en
Roommate Finder application માં 2 વિકલ્પ આપ્યા છે જેના મદદ થી કોઈ પણ college નો વિદ્યાર્થી પોતાનો room share કરી શકે છે અથવા તો પોતાના માટે રૂમ શોધી શકે છે.
https://play.google.com/store/apps/details?id=com.arthinfosoft.roommatefinder&hl=en
Profile બનાવતી સમય અ તમારે તમારું નામ, તમારી college નું નામ, college batch વર્ષ, ફોન નંબર જેવી માહિતી ભરવાની હોય છે જે થી કોઈ બીજો વિદ્યાર્થી તમારો સરળતા થી સંપર્ક કરી શકે. તમારી પાસે જો રૂમ હોય અને તમારે તમારો રૂમ share કરવો હોય તો તમે application ની મદદ થી સરળતા થી તમારો profile બનાવી ને તમે રૂમ ની detail રૂમ ના ફોટો સાથે post કરો.

https://play.google.com/store/apps/details?id=com.arthinfosoft.roommatefinder&hl=en
Download Roommate Finder in Google playstore
https://play.google.com/store/apps/details?id=com.arthinfosoft.roommatefinder&hl=en

No comments:

Post a Comment